રાપર તાલુકાના ગાગોદર અને આસપાસના સીમાડાઓમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. તાજેતરમાં ખનીજ વિભાગની ટીમ સામે માફિયાઓએ ફિલ્મી ઢબે પડકાર ફેંકયો હતો અને વાહન પકડાય તે પહેલા ચાલુ ડમ્પરે હાઈડ્રોલિક ઊંચું કરી માર્ગ પર રેતી ઠાલવી ચાલક રવાના થઈ ગયો હતો.
રાપર: ગોરાસર રોડ પર રેતી ઠાલવી ડમ્પર ચાલક ફરાર,ખનીજ માફિયાઓએ ખનીજ વિભાગ ટીમ સામે ફેંક્યો પડકાર... - Rapar News