વડોદરા પશ્ચિમ: સામાજિક કાર્યકર્તાએ ખાડા દેવની પૂજા કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો
તંત્ર વહેલી તકે આ ખાડાઓ પૂરે અને ખાડા દેવ બીજા ક્યાં ન પડે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અને ખાડા દેવ ને હલ્દી કુમકુમ અને ફૂલ હાર કરી નાળિયેર વધાર્યું હતું. સામાજિક કાર્યકર્તા સબિર ચૌહાણ દ્વારા વધુ માહિતી આપવામાં આવી