ઉમરપાડા: કોસમ ગામથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો.
Umarpada, Surat | Sep 20, 2025 પોલીસને મળેલી બાતમીના આધારે ટૂંડાગામના જીતેન્દ્ર ઉર્ફે સાંગો પટેલ કોસમ ગામના ટાંકી ફળિયામાં વિદેશી દારૂનું કારિ્ટંગ કરી રહ્યો હોવાની માહિતી મળી હતી. LCB અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન જીતેન્દ્ર ઉર્ફે સાંગો અમરત પટેલ અને અલ્પેશ ઉર્ફે આશિષ હસમુખ પટેલને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ3,12,025ની કિંમતની 301| બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવી છે.