મુળી: મૂળી પંથકમાં દારૂના હાટડા ચાલતા હોવાનો AAP કાર્યક્રતાનો આક્ષેપ
મૂળી પંથકમાં દેશી અને વિદેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાની આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા ઘટફોટ કર્યો છે જેમાં ખુલ્લેઆમ વિદેશી અને દેશી દારૂના પીઠ ચાલતા હોવાની સામે મૂળી પોલીસની મોજુદગી સામે પણ સવાલો ઉઠાવ્યા છે આમ આદમી પાર્ટીના કાર્યકરના આ વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.