દેવગઢબારીયા: દેવગઢ બારિયા તાલુકામાં આવેલ વાકલેશ્ર્વર ડેમમાં 72.18% પાણીની આવક થતાં નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા
Devgadbaria, Dahod | Aug 25, 2025
આજે તારીખ 25/08/2025 સોમવારના રોજ સાંજે 7 કલાકે આપેલ માહિતી મુજબ દાહોદ જિલ્લા કંટ્રોલ રૃમ દ્વારા ડેમના આંકડાઓ જાહેર...