તાલોદ: તલોદ આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો
તલોદ તાલુકામાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકોને આલ્બેન્ડાઝોલ ગોળી રૂબરૂમાં ગળાવી સામૂહિક રીતે કૃમિનાશક કામગીરી કરાઈ સાબરકાંઠા જિલ્લામાં તલોદ આર્ટસ & કોમર્સ કોલેજ ખાતે તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ડૉ. વિનોદ મૂંગડની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.આ કાર્યક્રમના ભાગરૂપે તલોદ તાલુકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રો , પ્રાથમિક શાળાઓ ,