ચોટીલા: ચોટીલા તરણેતરના મેળામાં છરીથી હુમલો કરતા હોવાનો વીડિયો ફરતો થયો હુમલો કરનાર દાળમિલ રોડ વિસ્તારના શખસને ઝડપી પાડયો
Chotila, Surendranagar | Aug 31, 2025
ચોટીલા તરણેતર મેળો હાલ પૂરો થયો છે પરંતુ સોશીયલ મીડિયામાં એક વીડિયો ફરતો થયો હતો. જેમાં જાહેરમાં છરી કાઢી હુમલો કરાયો...