ડીસા શહેરમાં ફટાકડાના વેપારીની તબિયત લથડતાં સારવાર દરમિયાન મોત થયું, મૃતકના ભાઈએ દુઃખદ સાથે પ્રતિક્રિયા આપી....
Deesa City, Banas Kantha | Oct 18, 2025
ડીસામાં ફટાકડાં વેપારીઓએ પત્રકાર પર કર્યા ગંભીર આક્ષેપ. બોલાચાલી બાદ સમગ્ર મામલો પહોંચ્યો હતો પોલીસ સ્ટેશન. પોલીસ મથક બાદ ફટાકડાં વેપારી એસોસિયેશન પ્રમુખ મુકેશ ઠક્કરની તબિયત લથડતાં સ્થળ પર બેભાન અવસ્થામાં ઢળી પડ્યાં હતા. બેભાન અવસ્થામાં યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવતાં સિવિલના તબીબે મૂર્ત જાહેર કર્યા. ડીસા ફટાકડાનાં વેપારીઓ મોડી રાત્રે પોલીસ મથકે પહોંચી હોબાળો કર્યો હતો અને મિડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી....