શિહોરના માધવનગરના વિસ્તારના લોકોનો કાયમી પ્રશ્ન ગટરનો અને પાણીનો હોય જેને મુદ્દે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર દ્વારા ધ્યાન નહિ દેવામાં આવતા આજે ફરીથી શિહોર નગરપાલિકા ખાતે મહિલાઓ આવી પહોંચ્યા હતા અને ચીફ ઓફિસર અને પ્રમુખને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક કોર્પોરેટર સાથે રહ્યા હતા અને આ પ્રશ્ન છે જે તાત્કાલિક ઉકેલ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હાલના તબક્કે ગટરની સમસ્યા માધવ નગરનો પ્રથમ પ્રશ્ન છે અને બીજો પાણીનો