નવસારી: વિજલપોર પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી એક ઈસમને મેફેકડ્રોન ડ્રગ્સ સાથે ગાંધી ફાટક પાસેથી ઝડપી પાડ્યો
નવસારી વીજલપોર પોલીસને મોટી સફળતા મળી છે જેમાં એક ઈસમને મેફેકડ્રોન સાથે ગાંધી ફાટક પાસેથી ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીનું નામ મોઇન ઇબ્રાહિમ તાઈ ને ઝડપી પાડવામાં આવ્યો છે. જેને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે .