જામજોધપુર: જામજોધપુર તાલુકાના સડોદર ગામે 76માં તાલુકા કક્ષા વન મહોત્સવની ઉજવણી કરાઈ
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામે 76 માં તાલુકા કક્ષા વન મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી આ તો કે ધારાસભ્ય હેમંત ભાઇ ખવા પણ ઉપસ્થિત રહ્યા હતા અને શાળાના બાળકો, સામાજિક આગેવાનો અને કાર્યકરો સાથે મળીને વૃક્ષારોપણ કરી પર્યાવરણ પ્રત્યેનો સંકલ્પ લીધો હતો આ તકે અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા