જૂનાગઢ: માણાવદરના નાનાડિયા ગામ નજીક પોરબંદરના યુવાનનું પૈસાની લેતીદેતી બાબતે અપહરણ,જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ
Junagadh City, Junagadh | Aug 8, 2025
પોરબંદરના ગરેજ ગામ ના યુવાન ખીમાભાઈ રાઠોડ નું પૈસાની લેતીદેતી બાબતે પાંચ શખ્સો દ્વારા નાનોડિયા ગામ નજીકથી અપહરણ કરવામાં...