બુધવારના 5 કલાકે નીકળેલી રેલી ની વિગત મુજબ આજરોજ સમગ્ર ભારતમાં સંવિધાન દિવસની અલગ અલગ વિસ્તારોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ધરમપુર તાલુકામાં પણ સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ સંવિધાન દિવસ નિમિત્તે રેલી યોજવામાં આવી હતી.જે ત્રણ દરવાજા સહિતના અલગ અલગ મુખ્ય માર્ગો પર ફરી હતી.જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.