હાલ જે પ્રકારે ભારત ના પાડોશી દેશ એવા બાંગલાદેશ મા હાલ અસંખ્ય હિન્દુઓ પર હુમલાઓ થઇ રહ્યા છે ત્યારે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં માંજલ પુર પ્રખંડ દ્વારા માંજલપુર વિસ્તાર માં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માંજલપુર વિસ્તાર મા ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા,સાથે સાથે ગૌરક્ષા સેવા સમિતિ ના કાર્યકરો પણ આ વિરોધ પ્રદર્શન ના ઉપસ્થિત રહ્યા હતા.