જેતપુર નાં સારંગ પુલ પાસે બસ પર ચડતાં યુવાને વિજ કરંટ લાગ્યો
Jetpur City, Rajkot | Nov 24, 2025
જેતપુર નાં સારંગ પુલ પાસે બસ પર ચડતાં વિજ કરંડ લાગતાં તાત્કાલિક ધોરણે વિજ પુરવઠો બંધ કરી બસ ને સાઈડ રાખી તેને ઉતારી ને 108 મારફતે દવાખાને ખસેડવામાં આવ્યા હતા ધટના સ્થળે સેવા ભાવી લોકો દોડી આવ્યા હતા અને બસ પર ઉતારી લેવાં આવ્યા