વડાલી: તાલુકામાં બે કલાકમાં 29 એમ.એમ.વરસાદ ની સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ વડાલી માં નોંધાયો.
Vadali, Sabar Kantha | Jul 27, 2025
વડાલી તાલુકા માં આજ સવાર ના 6 થી 8 બે કલાકમાં 29 એમ.એમ.વરસાદ વરસતા જીલ્લા માં સૌથી વધુ 1,042 એમ.એમ.વરસાદ વડાલી માં...