ધ્રાંગધ્રા: કુડા કચ્છ ના નાના રણમાં મીઠું પકવતા કમોસી વરસાદ પડતા મીઠાના અગરોને સોલાર પેનલો તૂટીને ઊડવા લાગી હતી નુકસાન ની ભીતિ
ધાંગધ્રા તાલુકાના કુડા ના કચ્છના નાના રણમાં કમોસમી વરસાદ સાથે ભારે પવન ફુંકાતા અગરિયાઓની સોલર પેનલો ધ્વસ્ત થઈ ગઈ હતી રણ માં મીઠું પકવતા અગરિયાઓના પાટા ૫૨ વરસાદ પડી રહ્યો હોવાથી આ મીઠાના અગરોને નુકસાન ની ભીતિ સર્જાય ત્યારે કચ્છ ના નાના રણમાં વાવાઝોડા સાથે વરસાદથી અગરિયાઓની સોલાર પેનલો તૂટીને ઊડવા લાગી હતી આથી અગરિયાઓને લાખોનું નુકશાન થતાં તેમની હાલત અત્યંત કફોડી બનવા પામી છે