વઢવાણ: મૂળચંદ બાળા રોડ રાધે ક્રિષ્ના રેસીડન્ટ માનવ મંદિર પાસે પાણી નિયમિત ન આવતા હોવાની સ્થાનિકોની રાઉ
#Jansamasya
મૂળચંદ બાળા રોડ રાધે ક્રિષ્ના રેસીડન્ટ માનવ મંદિર પાસે વોર્ડ નંબર 5 આ વિસ્તારમાં ટાઇમસર પાણી નથી મળી રહ્યું અનિયમિત પાણી આપવામાં આવી રહ્યું છે તે પણ ગંદુ ગટરનું આવી રહ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા એક બાજુ જલશે નલ યોજનાની વાતો કરી રહ્યા છે નથી પૂરતું મળી રહ્યું પાણી મહાનગરપાલિકા મોટી મોટી વાતો કરી રહી છે.