ઇડર: ઈડરમાં બીએલઓના ઓર્ડરથી પ્રાથિમક શિક્ષકોમાં કચવાટ:આવેદનપત્ર આપી રજૂઆત કરી
ઈડરમાં બીએલઓના ઓર્ડરથી પ્રાથિમક શિક્ષકોમાં કચવાટ:આવેદનપત્ર આપી રજૂઆત કરી ગતરોજ બપોરે ૧૨ વાગે મળેલી માહિતી મુજબ ઈડરમાં બીએલઓના ઓર્ડરથી પ્રાથિમક શિક્ષકોમાં કચવાટ જાગ્યો ચાર અને પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી આ નાગે રજૂઆત કરવામાં આવી છે ઈડર વિધાનસભા વિસ્તારમાં આવતી પ્રાથમિક શાળાના શીક્ષકો કે જેઓ બી.એલ.ઓ. તરીકેની ૩થી ૧૦ વર્ષ સુધીની કામગીરી કરી ચૂક્યા છે તેવા