ઉમરાળા: ઉમરાળા પોલીસના ત્રણ કર્મચારી પર હિચકારો જીવલેણ હુમલો
ઉમરાળા પોલીસના ત્રણ કર્મચારી પર હિચકારો જીવલેણ હુમલો કર્યાના સમાચાર મળ્યા હતા ,પોલીસ જવાનો આરોપી પકડવા ગયા હતા ત્યારે આરોપી દ્વારા હુમલો કરાયો હતો ,ઉમરાળા ટાઉન બીટ પોલીસ કો. વિજયસિંહ ગોહિલને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે બે પોલીસ કર્મી માં મહેન્દ્રસિંહ ગોહિલ સહિત પોલીસ ડ્રાઇવર ને પણ ઈજાઓ પહોંચી, ઈજાગ્રસ્ત ત્રણેય પોલીસકર્મી ને પ્રથમ ઉમરાળા ખસેડાયા હતા,ઈજાગ્રસ્ત વિજય સિંહ ગોહિલની હાલત ગંભીર જણાતા તાત્કાલિક ભાવનગર ખસેડાતા.