ગીર ગઢડા: ગીરગઢડા તાલુકાના નગડીયા ગામે જીલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય,ધારાસભ્યના અધ્યક્ષસ્થાને રાત્રીસભા યોજાઇ.
Gir Gadhda, Gir Somnath | Jun 20, 2025
ગીરસોમનાથ જીલ્લા વહીવટીતંત્ર ગ્રામજનોના દ્રાર સુધી પહોચી તેમના વિવિધ પ્રશ્ર્નો નુ નિરાકરણ આવે તે દિશામા ક્યઁ કરી રહ્યુ...