આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત 18 નવેમ્બરના રોજ સાંજે 6 કલાકે MLA ચૈતર ભાઇ વસાવાની આગેવાનીમાં ચીખલી તાલુકાના દેગામ ખાતે રાખેલ જનસભાનો પ્રચાર તેમજ મતદાર યાદી સુધારણા બાબતની જાણકારી બાબતે ગામે ગામ મીટીંગ યોજી લોકોને જાણકારી આપવામાં આવી હતી જેમાં જિલ્લા આ માર્ગની ના પ્રમુખ પંકજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા