સાણંદ: સાણંદ નગરપાલિકા દ્વારા ગેપપરા વિસ્તારમાં કાચા રોડનું રૂપાંતર કરીને RCC રોડ તરહ પેવરબ્લોક નાખવામાં આવ્યા
નગરજનોના આરામદાયક અને સુરક્ષિત સંચાલન માટે સાણંદ નગરપાલિકા દ્વારા ગેપપરા વિસ્તારમાં કાચા રોડનું રૂપાંતર કરીને RCC રોડ તથા પેવરબ્લોક નાખવાની કામગીરી કરવામાં આવી.