ચોરાસી: ભેસ્તાન વિસ્તારમાંથી ભેસ્તાન પોલીસે જાહેરમાં જુગાર રમતા બાર આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Chorasi, Surat | Oct 30, 2025 સુરતની ભેસ્તાન પોલીસે બાતમીના આધારે ભેસ્તાન ગણેશ નગર છોટુભાઈ ની મકાનની બહાર ઓટલા પર 12 લોકો જાહેરમાં જુગાર રમતા ની માહિતી મળતા જ ગુના વાળી જગ્યા પર રેડ કરતા રંગે હાથે જુગારીઓને રોકડ રકમની સહિતના મુદ્દા માલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.