કેશોદ: કેશોદના ચારચોક ખાતે જાગૃત મહિલાઓએ એકત્ર થઈ આપ પાર્ટી તથા તેના કાર્યકર્તાઓ વિરુદ્ધ પ્રદર્શન કર્યું
Keshod, Junagadh | Aug 19, 2025
છેલ્લા ઘણા સમયથી આમ આદમી પાર્ટીના આગેવાનો તથા કાર્યકરો વિવાદાસ્પદ નિવેદન આપી રહ્યા છે . જેને લઇ વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન...