ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર ખાતે ગોરખનાથજી ની મૂર્તિને ખંડિત કર્યાની ઘટના બાદ પોલીસ દ્વારા કરેલ ઝડપી કામગીરીની પ્રશંસના કરવામાં આવી અને ગિરનાર પર્વત પર જુદી જુદી જગ્યાએ 108 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે જેમાં રાષ્ટ્ર સંત નમ્રમુનિ મહારાજ એ પણ સહયોગ આપ્યો છે.