જલાલપોર: નવનિર્મિત બસ પોર્ટ ઉદ્ઘાટન થતાની સાથે જ સાંજનો સમય નવસારી શહેરીજનો જોવા માટે ઉમટી પડ્યા
નવ નિર્મિત બસ પોર્ટ જોવા માટે નવસારી સારી જેનો ઉમટી પડ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આ લોકાર્પણ આજે સાંજે પાંચ કલાકે થયું હતું અને રાત્રિના સમયે નવસારી સારીજનક પરિવાર સાથે આ ડેપો નવનિધિત થયું છે તે જોવા માટે નીકળી પડ્યા હતા.