વાપી: વાપીમાં એપ દ્વારા લૂંટ કરતી ગેંગ પકડાઈ: રાજસ્થાનના ચાર આરોપીઓ પાસેથી 13.81 લાખનો મુદ્દામાલ જપ્ત, પોલીસ રિમાન્ડ મેળવ્યા
Vapi, Valsad | Sep 15, 2025 વાપી પોલીસે એક એપ્લિકેશન દ્વારા લૂંટ ચલાવતી રાજસ્થાની ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ અને વાપી ટાઉન પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં કિશોરસિંહ સોઢા, અશોકસિંહ રાજપૂરોહિત, મનોહરસિંહ ચૌહાણ અને મહિપાલસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે.