જૂનાગઢ: મગફળીના ટેકાના રજીસ્ટ્રેશનમાં સેટેલાઈટ સર્વેમાં ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી મામલે ગોપાલ ઇટાલીયાએ રજૂઆત કરી નિવેદન આપ્યું
જુનાગઢ જિલ્લા પંચાયત કચેરી ખાતે વિસાવદર મતવિસ્તારના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જિલ્લા ખેતીવાડી અધિકારીને મગફળીના ટેકાના રજીસ્ટ્રેશનમાં સેટેલાઈટ સર્વેમાં ખેડૂતોને પડી રહેલ મુશ્કેલી મામલે રજૂઆત કરી છે. રજૂઆત બાદ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે.