ઉતાવળી ગુંદાડેમ પર જંગલકટીંગ મેન્ટેનન્સનો વિડિઓ દ્વારા રાષ્ટ્રીયપછાત એકતામંચના અધ્યક્ષ દ્વારા પડદાફાસ્ કરવામાં આવ્યો...
Botad City, Botad | Sep 17, 2025
બોટાદના મોટા ડેમો પૈકી એક ઉતાવળી ગુંદા ડેમની મુલાકાતે પહોંચ્યા હતા. ડેમની પાળપરથી સ્થિતિ અંગે નિવેદન આપી, પાળા ઉપર જાડી જાખરા અને ડેમના વહેણમાં જંગલ કટીંગ થયું નથી તેવું સચિત્ર દર્શાવ્યું હતું. ત્યારે જવાબદાર એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી.