ભુજ: ખાવડામાં યુવાનને માર માર્યો
Bhuj, Kutch | Sep 22, 2025 ખાવડા ખાતે રહેતા નઝામ મુસા સમા સરસપર પાટીયા પાસે હતો, ત્યારે જુની અદાવત રાખી જુસબ ઈબ્રાહીમ, ઈમામ જુસબ, રસીદ ઈબ્રાહીમ માવજીભાઈએ બોલાચાલી કરી માર મારતા ઈજાઓ થવાથી ભુજ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવેલ છે