. લીમખેડા તાલુકામાં 4200 જેટલા શ્રમિકો નવીન કુવાની કામગીરીમાં શ્રમકાર્ય કરતા હોવાનું નોંધાયું છે.આ શ્રમિકોને ગત ઓક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન ત્રણ માસની અંદાજિત 4 કરોડ રૂપિયા જેટલી માતબર રક્મ આજદિન સુધી ચૂકવાઈ નથી. જેના કારણે મનરેગા યોજનામાં રોજગારીના આશયથી શ્રમકાર્ય કરનારા શ્રમિકો માં ભારે નિરાશા જોવા મળી રહી છે. 15 દિવસમાં જ શ્રમિકોને વેતન ચૂકવવાનું હોવા છતાં પણ