ધ્રાંગધ્રા: શહેરમાં દરજી સમાજની વાડી નજીક રહેણાંક મકાનમાં લાગી આંગ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી
ધાંગધ્રા દરજી સમાજ ની વાડી નજીક બંધ પડેલા રહેણાંક મકાનમાં અગમ્યો કારણોસર વહેલી સવારે લાગેલી આગમાં ઘરવખરી બળીને ખાખ ફાયર ટીમ અને પીજીવીસીએલ ટીમ ઘટના સ્થળે પહોંચી પાંચ કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો જેમાં કોઈ જાનહાની નહિ.