જામજોધપુર: જામજોધપુર શહેરને રોશની થી શણગારવામાં આવ્યું
જામનગર જિલ્લાના જામજોધપુરમાં દિવાળીના તહેવારને લઈને જામજોધપુર શહેરને રોશની થી શણગારવામાં આવ્યું વાત કરવામાં આવે તો જામજોધપુરના અનેક વિસ્તારોમાં દિવાળીના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે જામજોધપુરના અનેક વિસ્તારોમાં રંગબેરંગી લાઈટો લગાવી જામજોધપુરને શણગારવામાં આવ્યું છે