બગસરા: ખારી ગામે ખેત મજૂર પર દીપડાનો હુમલો, વાડી વિસ્તારમાં
બગસરાના ખારી ગામે ખેત મજૂર પર દીપડાનો હુમલો,રાત્રિના વરસાદમાં ખેત મજૂરના ઝૂંપડામાં ઘૂસ્યો દીપડો,વાડીએ સૂતેલા ખેત મજૂર પર દિપડાએ હુમલો કરતા હાથના ભાગે થઈ ઇજાઓ,ખેત મજૂરને હાથમાં દીપડાના નખ વાગ્યા,સવારે ખેત મજૂર બગસરા હોસ્પિટલમાં સારવાર લીધી ,સિંહોના આંટાફેરા બાદ દીપડાના ભયથી ખેડૂતો ખેત મજૂરોમાં ભયનો માહોલ,કલ્પેશ પારગી (ખેતમજૂરખારી.