મોરબી: મોરબી શહેરની શક્તિ સોસાયટીમાં વરસાદને કારણે વિધવા બહેનનું મકાન ધરાશાયી, સરકારી સહાયની માંગ કરાઇ..
Morvi, Morbi | Sep 5, 2025
ગઈકાલે મોરબીમાં આવેલા ભારે પવન અને વરસાદને કારણે શહેરના શક્તિ સોસાયટી વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં...