રાધનપુર: આમ આદમી પાર્ટી દ્વારા રાધનપુર પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર ચૂકવવા માંગ કરી
Radhanpur, Patan | Sep 11, 2025
પાટણ જિલ્લાના રાધનપુર પંથકમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન થયું છે.ત્યારે રાધનપુર પંથકના અસરગ્રસ્ત...