ગોંડલમાં પવિત્ર બેસતા વર્ષની ભવ્ય ઉજવણી કરાય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Gondal City, Rajkot | Oct 23, 2025
ગોંડલમાં પવિત્ર બેસતા વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી વાત કરવામાં આવે તો ગોંડલમાં બેસતા વર્ષના પવિત્ર પર્વ નિમિત્તે પૂર્વ સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય ગીતાબા જાડેજાના નિવાસસ્થાને સ્નેહમિલન કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં હજારોની સંખ્યામાં નગરજનો, આગેવાનો અને શુભેચ્છકોએ ઉપસ્થિત રહી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.