રાધનપુર: રાધનપુર સાતલપુર વિસ્તારમાં છેલ્લા પાંચ છ દિવસથી પાણી દુર્ગંધયુક્ત આવતું હોય કાર્યવાહીની માંગ
#Jansamasya
Radhanpur, Patan | Aug 18, 2025
રાધનપુર-સાંતલપુરમાં છેલ્લા પાંચ દિવસથી ગંદુ અને ડહોડું પાણી આવતું હોવાની લોકોની રાવ, રોગચાળાની ભીતિ રાધનપુરના ગ્રામ્ય...