નવસારી: મિત્ર પાસેથી લીધેલી ઉછીની રકમનો ચેક બાઉન્સ થતા આરોપીને ૧ વર્ષની સજા અને ₹૧,૩૫,૦૦૦ વળતર ચુકવવાનો હુકમ
Navsari, Navsari | Aug 25, 2025
નવસારીમાં ચેક બાઉન્સના કેસમાં કોર્ટએ કડક ચુકાદો આપ્યો છે. કેસ નંબર 7203/2024 મુજબ, ફરિયાદી કેયુર ઇશ્વરલાલ પટેલ પાસેથી...