વડગામ: જલોત્રાના કર્માવત તળાવથી પાલનપુરની બસની સુવિધા શરૂ કરાતા ગામલોકોમાં અને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
Vadgam, Banas Kantha | Jul 28, 2025
વડગામ તાલુકાના જલોત્રા ગામમાં આવેલા કર્માવત તળાવ પાસે ઘુગલીમલ મહારાજ મંદિર પણ આવેલું છે જ્યાં આદિવાસી સમાજના 50 જેટલાં...