દેવગઢબારીયા: તહેવારોને ધ્યાને રાખી ટાવર સહિત દેવગઢ બારીઆ નગરમાં ટ્રાફિક સમસ્યાને લઈ પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાઈ
Devgadbaria, Dahod | Aug 12, 2025
આજે તારીખ 12/08/2025 મંગળવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં PI,PSI સહિત પોલીસ સ્ટાફ દ્વારા કામગીરી હાથ ધરાઈ.નગર માં આવનાર...