લાઠી: પોલીસે ગેરકાયદેસર પશુઓની હેરાફેરી કરનાર સામે કરી કાર્યવાહી 27 લાખનો મુદ્દામાલ સાથે ચાર ઇસમો સામે ફરિયાદ.
Lathi, Amreli | Nov 29, 2025 લાઠી પોલીસે ગેરકાયદેસર પશુ ઓની હેરાફેરી કરનાર સામે કરી કાર્યવાહી.બાતમીના આધારે પોલીસે ટ્રકની તલાશી લેતા કુરર્તા પૂર્વક ઘેટા બકરા ભરેલો ટ્રક ઝડપી પાડ્યો.એક સો ઉપરાંત ઘેટા બકરા ટ્રક માંથી મળી આવ્યા.પોલીસે ત્રણ ઇસમોને ઝડપી લઈ ગુન્હો નોંધ્યો.એક ઇસમ નાસી જતા પોલીસ દ્રારા શોધખોળ હાથ ધરાઈ.27 લાખ રૂપિયાના મુદામાલ સાથે ચાર ઇસમો સામે કરી લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાઈ.......