મહેસાણાના અલગ અલગ વિસ્તારોમાંથી ડીપીમાંથી 1.99 લાખની 42 બેટરીઓની ચોરી
Mahesana City, Mahesana | Sep 17, 2025
યુજીવીસીએલ દ્વારા શહેર ના અલગ અલગ વિસ્તારોમાં રીંગ મેન યુનિટમાં ઓટોમેટિક ઓપરેટ માટે 12 વોલ્ટની બે બેટરીઓ લગાવવામાં આવી હતી જે ટોટલ 42 બેટરીઓની કોઈ અજાણ્યા ચોર ચોરી ગયા હોય જેની કિંમત 1.99 લાખની કિંમતની 42 બેટરીઓની ચોરી થઈ છે.