થરાદ: શહેરમાં બસ સ્ટેન્ડ પાસે શૈક્ષણિક સામગ્રીનું મોટું વિતરણ,ભારત વિકાસ પરિષદે રાહત દરે 20 હજાર ચોપડાનું વિતરણ કર્યું
India | Jun 10, 2025
થરાદમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા શૈક્ષણિક સામગ્રીનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું છે. થરાદ બસ સ્ટેન્ડ નજીક આવેલા...