ધ્રાંગધ્રા શહેરના શિક્ષણજગતમાં દીર્ઘ પરંપરા અને સંસ્કારની ઓળખ બની રહેલી શિશુકુંજ શાળાએ પોતાના સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થતા અમૃતોત્સવની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરી હતી વર્ષ 1951થી શિક્ષણ યાત્રા શરૂ કરનાર શિશુકુંજ શાળામાં બાલમંદિરથી લઈ ધોરણ 12 સુધી અભ્યાસ કરી ચૂકેલા 1500 જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક અમૃત મહોત્સવમાં એકત્ર થયા હતા કાર્યક્રમ દરમિયાન શાળાના ભૂતપૂર્વ શિક્ષકો, ટ્રસ્ટીઓ, સંચાલકો તથા વિદ્યાર્થીઓના ઉપસ્થિત