Public App Logo
Jansamasya
National
Bihar
Madhya_pradesh
Indianrailways
Kalpanachawla
New_delhi
Chandigarh
South_delhi
Shahdara
Beattheheat
���हीद_दिवस
North_east_delhi
Nagaland
East_delhi
North_delhi
West_delhi
Notoadulteration
Railone
North_west_delhi
���िश्व_जल_दिवस
Thodadhyanse
Capacitybuilding
Educationforall
Worldwaterday
Railsafety
Chaitranavratri
���ंतर्राष्ट्रीय_वन_दिवस
Bipinrawat
Cds

અમદાવાદ શહેર: વિજય રૂપાણીનું નિધન અને આંકડાનો યોગ! તેમના દરેક વાહનનો નંબર 1206 હતો, નિધન પણ 12-06એ; પ્લેનનો સીટ નંબર પણ 2!

વિજયભાઈ રૂપાણીને 1206 નંબર પ્રિય હતો. તે કોઈપણ સારું કાર્ય કરવા માટે 12-06 તારીખ પસંદ કરતા. તેમના વાહનનો નંબર પણ 1206 રાખ્યો હતો. રાજકોટમાં કાર કે એક્ટિવા નીકળે તો લોકો 1206 નંબર વાંચીને સમજી જાય કે આ વિજયભાઈ રૂપાણીનું જ વાહન છે. એમની દીકરી લંડન રહે છે. તેમના પત્ની લંડન છે અને વિજયભાઈએ કહ્યું કે, હું થોડા કામ નિપટાવીને લંડન આવીશ. એમણે લંડન જવા માટે તારીખ પણ પસંદ કરી 12-06-2025.

MORE NEWS