અમદાવાદ શહેર: ચાંદખેડામાં વેપારીને નકલી સોનું પધરાવી છેતરપિંડી, DCP ભરતકુમાર રાઠોડે આપી માહિતી
Ahmadabad City, Ahmedabad | Jul 29, 2025
અમદાવાદના ચાંદખેડામાં વેપાર કરતા એક વ્યક્તિને અડધી કિંમતમાં 12 તોલાની ચેઇન આપવાનું કહીને ગઠિયાઓએ તેની પાસેથી છ લાખની રકમ...