શિહોર ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ ખુશ્બુ પાવભાજી ની દુકાન નજીક એક ફોરવીલરે 65 વર્ષે આધેડ મુળજી ભાઈ મીયાભાઈ બોરીચા ને માથાના ભાગે લાકડીના ઘા મારી ફરાર થઈ ગયો હતો આધેડ ને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ તંત્ર છે એ તાત્કાલિક શોધખોળ શરૂ કરી દીધી છે વધુ વિગતોની રાહ