વાવ: ટડાવ ગામના ઉત્સાહી સરપંચની સતત રજૂઆતના પરિણામે તંત્ર દ્વારા પાણી નિકાલની કામગીરી શરૂ
ટડાવ ગામના ઉત્સાહી સરપંચની સતત રજુઆતના પરિણામે તંત્ર દ્રારા ગામ અને રસ્તામાં ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગ્યું છે 10 જેટલી મોટર દ્રારા ભરાયેલ પાણીનો નિકાલ માટે ઉપયોગ થઈ રહ્યો છે છતાં સતત 12 દિવસ સુધી કામગીરી બાદ જ રિજલ્ટ મળશે કારણે હાઇવે પર સાત સાત ફૂટ પાણી છે અને ગામના કેટલાક વિસ્તાર અને ધરોમાં ત્રણ ત્રણ ફૂટ પાણી છે ગામ અને રસ્તામાં પાણીનો જલ્દી નિકાલ થાય એ માટે તંત્ર અને સરપંચ દ્રારા યુદ્ધ ના ધોરણે કામગીરી થઈ રહી છે .